top of page

વિદ્યાર્થી જીવન


વાર્ષિક કાર્યક્રમ :
સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, મહારાષ્ટ્રદિન, અને બક્ષિસ સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ
વાર્ષિક રમત ગમત :
શાલાંત રમત ગમત સ્પર્ધામાં દોરડાકૂદ, લંગડી, થ્રોબોલ, દોડસ્પર્ધા, રિલેરેસ, જેવી રમત ગમત નું આયોજન કરવામાં આવે છે.


શાલાંત કાર્યક્રમ :
ગુરુપૂર્ણિમાની ઉજવણી, લોકમાન્ય તિલક પુણ્યતિથિ, મહાત્મા ગાંધી જયંતિ, ગુજરાતી ભાષા દિન, રક્ષાબંધન, શ્રાવણી શુક્રવાર, બેટી બચાઓ, બેટી પઢાઓ ને અનુલક્ષી કાર્યક્રમ અને પ્રભાતફેરી, યોગદિન, વૃક્ષારોપણ કાર્યક્રમ, દીપ અમાવસ્યા, વલ્લભભાઈ પટેલ જ્યંતી જેવા કાર્યક્રમ શાળામાં થાય છે.
bottom of page